તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ મોટી જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના ઉમેદવાર ઉભા ન રાખતા ભાજપ માટે જીત સરળ બની હતી.

(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
