News of Saturday, 26th April 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત-પાકિસ્તાન સરહદ પર હંમેશા તણાવ રહ્યો છે, પરંતુ તેઓ તેને કોઈક રીતે ઉકેલશે. હું બંને નેતાઓને ઓળખું છું. પાકિસ્તાન અને ભારત વચ્ચે ઘણો તણાવ છે, તે હંમેશા રહ્યો છે.

(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
