<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત ગુજરાતભરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્‍યારે રાજકોટ શહેરમાં પણ મહતમ તાપમાન દિન પ્રતિદિન ઉંચકાઇ રહયું છે. આજ સાંજ સુધીમાં તાપમાન ૪૪ ડીગ્રીએ પહોંચી જાય તો પણ નવાઇ નહીં.

(4:28 PM IST)