News of Saturday, 26th April 2025
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતના જવાબી કાર્યવાહીને લઈને પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. દરમિયાન અટારી બોર્ડર પાસે રોડા વાલા ખુરદ ગામથી જાહેરાત કરવામાં આવી રહી છે કે બે દિવસમાં બોર્ડર પાસે ખેતરોમાં ઊભેલો પાક હટાવી લેવામાં આવે. BSFના નિર્દેશ પર ગામના ગુરુદ્વારાઓથી આ જાહેરાત કરવામાં આવી રહી છે.

(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
