<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગઈકાલે નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં વિદેશ મંત્રાલય (MEA) ના મુખ્ય મથક પર એક પાકિસ્તાની રાજદ્વારીને પ્રવેશ નકારવામાં આવ્યો હતો. આ ઘટના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બની છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. : જૂઓ વિડીયો

(2:57 PM IST)