News of Sunday, 27th April 2025
કચ્છ જિલ્લાના સોનીગ્રા ગામે અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. દારૂ સહિતના 6 ગુનામાં સંડોવાયેલા અનવર ઉર્ફે અનુડો આદમ કકલ નામના આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી વિસ્તારના અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
