<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

દુબઈ: સંયુક્ત આરબ અમીરાતના નેશનલ સેઇસ્મિક નેટવર્ક (NSN) અનુસાર, રવિવારે દક્ષિણ ઓમાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ઓફ મેટિઓરોલોજી (NCM) દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, આ ભૂકંપ યુએઈના સમય અનુસાર બપોરે 2:32 વાગ્યે (ભારતીય સમય અનુસાર બપોરે 1:44 વાગ્યે) આવ્યો હતો. જો કે, આ ભૂકંપની અસર સંયુક્ત આરબ અમીરાતમાં જોવા મળી નથી.

(5:15 PM IST)