તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 27th April 2025
રાજકોટમાં ટાઈટનના શો-રૂમમાં થયેલી 70 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે કચ્છના રાકેશ પંડિતે બિહારની ચાદર ગેંગ સાથે મળીને આ કારસ્તાન કર્યું હતું. પોલીસે ચાલાકી વાપરી રસોઈયા અને ફેરિયાના સ્વાંગમાં એક આરોપીને પકડી પાડ્યો છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે.

(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
