તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 27th April 2025
દિલ્હીના રોહિણી સેક્ટર 17માં રવિવારે સવારે એક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં બે બાળકોનાં મોત નીપજ્યાં છે અને પાંચ લોકો ઘાયલ થયા છે, એમ દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું. ફાયર ફાઇટર્સે ત્રણ કલાક સુધી અવિરત કામગીરી કર્યા બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી, પરંતુ કૂલિંગ ઓપરેશન હજુ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું. આગમાં ૮૦૦થી વધુ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયા હતા.

(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
