હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th April 2025
દિલ્હીમાં ભીષણ ગરમી બાદ હવામાન વિભાગે આ અઠવાડિયે વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કર્યું : મંગળવાર, શુક્રવાર અને શનિવારે ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને હળવો વરસાદ પડવાની શક્યતા: તાપમાનમાં ૩-૪ ડિગ્રીનો ઘટાડો થશે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું જ્યારે હવા ગુણવત્તા સૂચકાંક ખરાબ શ્રેણીમાં રહ્યો.

(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
