હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th April 2025
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં મોટી દુર્ઘટના : માટીનો ઢગ ધસી પડતાં પાંચ લોકોનાં મોત : ત્રણ ગંભીર : કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકર ડીહ ગામમાં નગરપાલિકા ભરવારી ખાતે માટીનો ઢગલો ધસી પડતાં પાંચ લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર મંઝનપુરની મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
