<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

જર્મનીના ફ્રેન્કફર્ટમાં ભારતીય સમુદાય દ્વારા વિશાળ વિરોધ દેખાવો: કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદી જૂથો દ્વારા ૨૬ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા બાદ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક આતંકવાદ સામે જર્મનીના ફ્રેન્કફર્ટમાં ભારતીય ડાયસ્પોરાએ એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. : જુઓ વિડિઓ

(9:42 AM IST)