<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

આતંકવાદી હુમલાના મૃતકોને મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસની શ્રદ્ધાંજલિ. : કાશ્મીર પહેલગામ માં આંતકીઓ દ્વારા પર્યટનોની નિર્દોષ અને કૃપાળથી ધર્મ પોચી પૂછીને ગોલી મારી મોતને ઘાટ ઉતારેલ જે બહુ જ દુઃખદ ઘટના હોય જેની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દમયંતીબેન અને મોરબી જિલ્લા ના માઇનોરોટીના પ્રમુખ મેમુનાબેને શ્રદ્ધાંજલિ આપી આ ઘટનાને વખોડી કાઢેલ છે

(2:08 PM IST)