News of Monday, 28th April 2025
ન્યૂઝફર્સ્ટ : દેશમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મોકૂફ રાખી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પક્ષ દ્વારા અગાઉ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આ ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં પૂર્ણ થયો હતો, પરંતુ તેઓ છેલ્લા 15 મહિનાથી વધુ સમયથી કાર્યકાળ લંબાવીને ચાલુ રહ્યા છે. આ અંગે સત્તાવાર વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે.

(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
