<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ન્યૂઝફર્સ્ટ : સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ બાદ હવે બેલ્જિયમના કેટલાક ભાગોમાં પણ વીજળી ગુલ થવાના અહેવાલો આવી રહ્યા છે. આ સાથે, યુરોપના કુલ 4 દેશો હવે મોટા પાયે વીજળી અને સંદેશાવ્યવહારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

(5:39 PM IST)