<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની તબિયત અચાનક લથડી હતી. 79 વર્ષીય સિનિયર ધારાસભ્યને હિટસ્ટ્રોક લાગતા ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો નોંધાયો છે, તેમ જાણવા મળે છે.

(7:33 PM IST)