<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. તળાવની આસપાસ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા 100થી વધુ ઘૂસણખોરોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે. આ ડિમોલેશનની કાર્યવાહી માટે બુલડોઝરો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

(11:58 PM IST)