<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

સુરતના પુણામાં બાળમજૂરી સામે પોલીસે કાર્યવાહી કરી 6 સગીરને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા :બાળકો પાસેથી કામ લેનારા બે શખ્સની અટકાયત: નિયમ વિરુદ્ધ બાળકો પાસે મજૂરી કરાવાતી હતી.

(1:15 AM IST)