<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તારનું મેગા ડીમોલિશન પૂરજોશમાં ચાલુ: કુખ્યાત શખ્સના ૨૦૦૦ વારના જબ્બર બાંધકામનો કડૂસલો. મોટો ખળભળાટ : અમદાવાદમાં મોટા પાયે બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેર કાયદે રીતે રહેતા હોવાનું ખુલવા પામેલ તેવા ચંડોળા તળાવ વિસ્તારમાં સવારે ૭.૩૦થી મેગા ડિમોલેશન ઓપરેશન પૂરજોશમાં શરૂ. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ વિગેરેને સાથે રાખી નિરીક્ષણ કર્યું. કુખ્યાત શખ્સના ૨૦૦૦ વારના જબ્બર બાંધકામનો કડૂસલો. મોટો ખળભળાટ.

(9:35 AM IST)