<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ન્યૂઝફર્સ્ટ : ભારત પાકિસ્તાની એરલાઇન્સ અને જહાજો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર અને જળમાર્ગો બંધ કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાન સામે આગામી કાર્યવાહીમાં 'તાત્કાલિક ધોરણે' નિકાસ થતી ફાર્મા પ્રોડક્ટ્સને મર્યાદિત કરવી અથવા સંપૂર્ણપણે બંધ કરવી તે વિકલ્પ હોઈ શકે છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

(9:42 AM IST)