<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

એક બાજુ આકરો ઉનાળો અને બીજી બાજુ ધુમ્મસ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ધોમધખતો તાપ પડી રહ્યો છે લોકો અકળાઈ રહ્યા છે ત્યારે એક બાજુ આકરો ઉનાળો અને બીજી બાજુ ધુમ્મસ છવાઈ જતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.ગોંડલ-વિરપુર(જલારામ) હાઇ-વે પર આજે વહેલી સવારે ધુમ્મસ છવાયુ હતું.(તસ્વીર-અહેવાલ: ભાવેશ ભોજાણી- ગોંડલ) :જુઓ વીડીઓ

(9:46 AM IST)