<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

લાઇફ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પ :લાઇફ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પ તા.૧ થી તા. ૩૧ સુધી સવારે ૯:૩૦ થી ૧૧ સુધી રાખવામાં અવેલ છે. જેમાં યોગ, ડાન્‍સ, પ્રાણાયામ, મેમરી ગેમ, મ્‍યુઝીક, આર્ટ, વિગેરે પ્રવૃતિ કરાવવામાં આવશે. વધુ વિગત માટે લાઇફ, રેસકોર્ષ રીંગ રોડ, ખાતે રૂબરૂ અથવા ફોન નં. ર૪૭૯૧૩૩, ઉપર અથવા મો. નં. ૮૫૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવેલ છે.

(10:38 AM IST)