તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાન-સ્કીન ડોનેશન :જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની યાદિ મુજબ અનસુયાબેન ભગવાનલાલ ટાંકનું અવસાન થતાં પરિવારની ઇચ્છા, ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરવામાં આવેલ છે. તેમ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઇ આર. મહેતાની યાદિમાં જણાવાયું છે.

(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
