તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે જમ્મુ-કાશ્મીર સરકારે મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા કારણોસર તત્કાલ અસરથી રાજ્યના 48 જેટલા પર્યટન સ્થળોને હંગામી ધોરણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
