તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
મે મહિનામાં પણ લાખો ગરીબ-કાર્ડ હોલ્ડરોને ચણા-તુવેર દાળ નહી મળેઃ ફાળવણી કરાઇ જ નથીઃ કાર્ડ હોલ્ડરો-દુકાનદારોમાં દેકારો ગત એપ્રિલ મહિનામાં પણ ચણા-તુવેરદાળ અપાયા ન હતા, હવે મે મહિનામાં પણ રાજકોટના ૩ લાખ સહિત રાજયના લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને ચણા-તુવેદાળ નહી મળેઃ પુરવઠા તંત્રે મે મહિનાની ફાળવણી કરી જ નથીઃ NFSA કાર્ડ ધારકો માટે માત્ર ઘઉં-ચોખા-મીઠૂ અને ખાંડની પરમીટ મૂકાઇ છેઃ કાર્ડ હોલ્ડરો-દુકાનદારોમાં દેકારો બોલી ગયો છેઃ તાજેતરમાં ફેર પ્રાઇઝ એસો. દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆતો થઇ હતી

(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
