તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડો. ચેતનાબેન તિવારીની નિમણૂક કરવામાં આવી છે. ચેતનાબેન તિવારી છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને પોરબંદર જિલ્લા ભાજપમાં પ્રમુખ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા છે.

(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
