<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની ચૂંટણી ટળી : નડ્ડાનો કાર્યકાળ લંબાયો ચાલી રહેલા વિસ્‍ફોટક વાતાવરણને પગલે ભાજપે મે મહિનામાં યોજાનારી રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની ચૂંટણી મોકૂફ રાખી. સત્તાવાર વર્તુળોના જણાવ્‍યા પ્રમાણે, જેપી નડ્ડા જાન્‍યુઆરી ૨૦૨૪થી વિસ્‍તારિત કાર્યકાળ ૧૫ મહિનાથી ચાલુ.

(1:26 PM IST)