<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અમદાવાદ : ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલેશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. હાઇકોર્ટે ડિમોલેશન પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ વિસ્તારમાં ઘૂસણખોરી કરનારા અરજદારોની અરજી પણ નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે ચંડોળામાં વહીવટી તંત્રના "ઓપરેશન ક્લિન" સામે 18 સ્થાનિકોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

(1:26 PM IST)