તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ન્યૂઝફર્સ્ટ : મહત્વપૂર્ણ!! સરકાર તમામ હોટલો અને રેસ્ટોરન્ટોને વનસ્પતિ તેલથી બનેલું 'એનાલોગ પનીર' (ડેરી સિવાયનું) કે દૂધમાંથી બનેલું 'પરંપરાગત પનીર' પીરસી રહ્યા છે કે કેમ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડશે. હોટલ અને રેસ્ટોરન્ટના મેનુ કાર્ડ તેમજ અંદર ડિસ્પ્લે બોર્ડ (સ્પષ્ટ દેખાય તે રીતે) પર વપરાયેલ પનીરનો પ્રકાર જણાવવો ફરજિયાત રહેશે.

(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
