<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કાનપુરમાં શુભમના ઘરે જશે. પહેલગામ આતંકવાદી હુમલામાં શુભમે પોતાનો જીવ ગુમાવ્યો. રાહુલ શુભમના ઘરે પહોંચશે અને તેના પરિવારના સભ્યોને મળશે.

(12:49 AM IST)