<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

પહેલગામ હુમલા પછી ભારતમાં શ્રેણીબદ્ધ બેઠકો :આજે ત્રણ કેબિનેટ સમિતિઓની બેઠક મળશે. આમાં, સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ :આ બેઠકમાં પીએમ મોદી પણ હાજરી આપશે. આ પછી, સાંજે સંપૂર્ણ કેબિનેટ બેઠક થશે

(12:51 AM IST)