<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

સુરત ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષથી ફરાર બુટલેગર સંજીતકુમાર ઉર્ફે સંદીપ ચૌધરીની વરાછા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે પ્રોહિબિશનના કુલ ૧૩ ગુના નોંધાયેલા છે અને તે ચાર વખત પાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે.

(10:34 AM IST)