<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

અમદાવાદના આત્રેય ઓર્ચિડ બિલ્ડીંગમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલી ૫૨ વર્ષીય મહિલા વિનીતા રામચંદાનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનામાં અન્ય ૪ લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે, જે હાલમાં સારવાર હેઠળ છે.

(10:54 AM IST)