<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

સમગ્ર પાકિસ્‍તાનમાં રજા જાહેર ગણત્રીની કલાકોમાં ભારત ગમે ત્‍યારે પાકિસ્‍તાન ઉપર હુમલો કરશે તેવા પાકિસ્‍તાન સરકારના જવાબદાર કેબીનેટ પ્રધાનની સત્તાવાર જાહેરાતના પગલે પાકિસ્‍તાને સમગ્ર દેશમાં રજા જાહેર કરી દીધી છે. બંને દેશ વચ્‍ચેનો તનાવ હવે ચરમ સીમાએ પહોંચ્‍યો છે.

(1:28 PM IST)