News of Wednesday, 30th April 2025
ભરૂચ પંથકમાં ગામડામાં દરિયાનું પાણી ઘુસી ગયુ : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. દરિયામાં ભરતી આવવાના કારણે ગામનો નવીનગરી વિસ્તાર પાણી - પાણી થઇ ગયો છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે ગામની બાજુમાં આવેલો દરિયાના પાણીને રોકવાનો પાળો વર્ષોથી જર્જરીત હાલતમાં છે, જેના કારણે પાણી ગામમાં સરળતાથી પ્રવેશી રહ્યું છે

(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
