News of Wednesday, 30th April 2025
પાકિસ્તાનમાં સેનાના વાહનો પર મહા ભયાનક હુમલો : 100 થી વધુ સૈનિકોના મોત ની આશંકા : હુમલાની જવાબદારી બલોચ લીબરેશન આર્મી એ લીધી : પાકિસ્તાનના પાસની વિસ્તારમાં સેનાના વાહનો પર ભારે હુમલો કરવામાં આવ્યો છે જેમાં 100 થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનું અને 22 સૈનિકોને બંધક બનાવ્યા હોવાનુ પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. આ હુમલાની જવાબદારી બલોચ લીબરેશન આર્મી એ લીધી છે. સત્તાવાર વિગતો મેળવાય રહી છે. (વિજય વસાણી અકિલા)

(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
