News of Wednesday, 30th April 2025
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાનાં કુલપતિ પદે ડો. હરીભાઈ આર. કટારીયા ની નિમણૂક : હાલમાં ડો. હરીભાઈ કટારીયા એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાં સાયન્સ ફેકલ્ટીમાં ડાયરેક્ટર અને પ્રોફેસર તરીકે યશસ્વી ફરજ બજાવી રહ્યા છે. તેઓની મુદત પાંચ વર્ષ અથવા તો 65 વર્ષ, બંનેમાંથી જે વહેલુ પૂર્ણ થશે તે પ્રમાણે રહેશે.

(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
