<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

AIMPLB એ સુધારેલા વક્ફ કાયદાના વિરોધમાં આજે રાત્રે 9 થી 9:15 વાગ્યા સુધી વીજળી બંધ રાખવાનું આહ્વાન કર્યું છે અને લોકોને મુસ્લિમ વિસ્તારોમાં લાઇટ બંધ રાખવા વિનંતી કરી છે.

(12:35 AM IST)