<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ન્યૂઝફર્સ્ટ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ચીફ રાહુલ નવીને આજે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે EDએ 31 માર્ચ, 2025 સુધીમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આશરે ₹1,54,594 કરોડ (અંદાજે $18 બિલિયન) ની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ આંકડો ખરેખર ખૂબ જ મોટો છે, જે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે EDની સખત કાર્યવાહી દર્શાવે છે.

(12:29 PM IST)