<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

સોનામાં ર૦૦૦-ચાંદીમાં ૧૮૦૦ રૂા.નો કડાકો સોનુ ૧૦ ગ્રામનો ભાવ ઘટીને ૯૬,પ૦૦ અને ચાંદીનો ભાવ ૯૭,ર૦૦ રૂા. થયા રાજકોટ, તા. ૧: બુલીયન માર્કેટમાં આજે સોના-ચાંદીના ભાવમાં કડાકો થયો હતો. સોનામાં એક જ ઝાટકે ૨૦૦૦ રૂા.નો ઘટાડો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ ૧૦ ગ્રામનો ભાવ ૯૮,પ૦૦ રૂા. હતા તે ઘટીને ૯૬,પ૦૦ અને ચાંદીનો ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯૭,૨૦૦ રૂા. થયા હતા.

(1:36 PM IST)