News of Thursday, 1st May 2025
ઝોનલ કચેરીઓ સહિત તમામ ઝોનલોમાં રેશનકાર્ડનું E-KYC ચાલુ જ છેઃ આવતા મહિનાનો પૂરવઠો પણ અપાશેઃ જાહેરાત રાજકોટ જીલ્લા પૂરવઠાતંત્રના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતુ કે તા.૩૦ એપ્રીલ સુધીમાં રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવી લેવુ ફરજીયાત છે. તેવી જાહેરાત થઇ હતીઃ પરંતુ કરાવી લેવુ ફરજીયાત છે. તેવી જાહેરાત થઇ હતીઃ પરંતુ આ કાર્યવાહી આજે અને આખો મહિનો ચાલુ જ રહેશે બંધ કરવાની કોઇ સૂચના નથીઃ તેમજ મે મહિનાના ઘંઉ-ચોખા-ખાંડ-મીઠુનો પૂરવઠો તમામ કાર્ડ હોલ્ડરોને અપાશેઃ E-KYC વગરનાને બંધ કરાશે તેવી કોઇ વાત નથી...

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
