<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ન્યૂઝફર્સ્ટ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં એપ્રિલ મહિનામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એપ્રિલ મહિનામાં કુલ GST કલેક્શન રૂ. 2.37 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ માસિક કલેક્શન છે. આ આંકડો ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર તરીકે જોવામાં આવી રહ્યો છે.

(4:04 PM IST)