News of Thursday, 1st May 2025
પરેશ પારેખ,પોરબંદર : શહેરનાં સનસનીખેજ અપહરણ અને ખંડણીનાં કેસમાં, ભૂતપૂર્વ ધારાસભ્યનાં પત્ની હિરલબા ભુરાભાઇ જાડેજાને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરતા, 2 દિવસ ના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા : ત્યારબાદ હિરલબાની તબિયત લથડતા તેમને તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
