News of Saturday, 3rd May 2025
અમદાવાદના સોલા વિસ્તારમાં ખાનગી પીજીમાં રહેતી યુવતીઓએ હોબાળો મચાવ્યો: પીજીના સંચાલકે વીજ કનેક્શન કાપી નાંખતા યુવતીઓ રોષે ભરાઈ:સંચાલકે વધુ બિલ ભરવાનું કહેતા મામલો બીચક્યો :ભારે હોબાળો કર્યા બાદ યુવતીઓએ સોલા પોલીસની મદદ માગી.

(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
