<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

ગિરનાર રોપ વે ભારે પવનને લઈને બંધ: પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી શરુ કરાશે. :આજે ગુજરાતના વાતવરણમાં એકાએક પલટો આવી ગયો છે અને કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર રોપવે ની સેવા ભારે પવનને કારણે સ્થગિત કરવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી શરુ કરાશે.

(11:42 AM IST)