News of Sunday, 4th May 2025
ગુજરાત-રાજસ્થાન સરહદ પર થરાદ પોલીસની મોટી કાર્યવાહી : ખોડા ચેકપોસ્ટ પર વાહન તપાસ દરમિયાન લાખો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું : રાજસ્થાનથી ભુજ તરફ લઈ જઈ રહેલા બે આરોપીની ધરપકડ : ઈકો ગાડીમાંથી રૂ. 37.50 લાખની કિંમતનું 375 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત : આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
