News of Sunday, 4th May 2025
અમદાવાદના જાણીતા એડવોકેટ અને અમદાવાદ સીટી સિવીલ કોર્ટના વકીલ શ્રી રાજેશભાઈ એમ. જોષીનું તારીખ ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ ૮૦ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ જામનગરના ડિસ્ટ્રીકટ જજ શ્રી નેહલભાઈ જોષી અને શ્રી બિજલભાઈ જોષીના પિતાશ્રી તેમજ શ્રીમતી પૂર્ણિમાબેન જોષીના પતિ હતા. તેમનું બેસણું સોમવાર, તારીખ ૦૫/૦૫/૨૦૨૫ ના સાંજે ૬ થી ૬:૩૦ કલાક દરમિયાન જામનગર ખાતે પાબારી હોલ ખાતે રાખવામાં આવ્યું છે.

(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
