<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષની ગુજરાત મુલાકાત : કેવડિયામાં રાજસ્થાનના નેતાઓની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે : રાજસ્થાનના મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહેશે : સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે

(11:29 PM IST)