<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

રાજકોટમાં જેની સામે બળાત્કારનો આરોપ નોંધાયેલ તે રીબડાના અમિત ખૂંટ નામના યુવાને આત્મહત્યા કરી લીધી : રાજકોટમાં શનિવારે જેની સામે બળાત્કારનો ગુનો નોંધાયો તે ગોંડલના રીબડાના અમિત ખૂંટ નામના યુવાને પોતાની વાડીએ ઝાડમાં લટકી આપઘાત કરી લેતા અરેરાટી: ડો.યાજ્ઞિક રોડ પર કેફી પીણું પીવડાવીને, ગોંડલ રોડ પર આવવારૂ સ્થળે લઇ જઇ, સગીરા મોડેલ યુવતી પર બળાત્કાર ગુજાર્યાનો તેના ઉપર આરોપ હતો.

(9:33 AM IST)