<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

પહેલગામમાં આતંકવાદી હુમલાની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા સખત નિંદા : વડાપ્રધાન મોદીને ફોન કરીને શોક વ્યક્ત કર્યો અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું : ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા પર ભાર મૂક્યો.

(3:33 PM IST)